-->
જિલ્લાફેર બદલી ફોર્મ pdf/word ફાઈલ
રચનાત્મક મૂલ્યાંકન પત્રક- A pdf/Excel ફાઈલ
કસોટી પેપર/પુનઃ કસોટી પેપર ડાઉનલોડ કરો.
નિષ્ઠા 3.0 FLN તાલીમ All in One મટિરિયલ
PSE પરીક્ષા 2021 પેપર અને તેનું સોલ્યુશન
WhatsApp ગૃપમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
માહિતી જોવા નીચે તરફ આગળ વધો.

ચિત્રકલા મહોત્સવ,GIET ચિત્રકલા મહોત્સવ,ચિત્રકામ પરિક્ષા giet,drawing exam giet




GIET ચિત્રકલા મહોત્સવ🌸
🥇આપની શાળાના બાળકો માટે સોનેરી અવસર🥇


👉રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા અનુસંધાને બાળકો માટે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા...
👉 માત્ર વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
👉 દરેક વિદ્યાર્થી ગમે તે કેટેગરીમાં ભાગ લઈ શકશે.ત્રણેય કેટેગરીમાં ભાગ લેવો હોય તો પણ લઈ શકાય.
👉 રંગપૂરણી ફરજિયાત કરવી.
૧) ભાત ચિત્ર (16x16 સે.મી. ચોરસમાં)

૨) ચિત્ર સંયોજન
૩) નેચર (પ્રકૃતિ ચિત્ર)

👉 જે તે ચિત્ર એ જ  Google form માં  upload કરવાનું રહેશે.
👉 ચિત્ર upload કરવા માટેની છેલ્લી તારીખ : ૨૬/૧૦/૨૦૨૧
🎨 પરિણામ ની જાહેરાત તારીખ : ૨૮/૧૦/૨૦૨૧
👉 દરેક ચિત્રના મથાળે જમણી બાજુએ બાળકનું નામ,શાળાનું નામ,ધોરણ,તાલુકો અને જિલ્લો ફરજિયાત લખવાના રહેશે.
🏆 અગત્યની જાહેરાત🏆
👉 દરેક કેટેગરીમાં ત્રણ એટલે કે ત્રણેય કેટેગરીમાં થઈ કુલ ૯ (નવ) બાળકોને શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે પસંદ કરવામાં આવશે.
👉 આ બાળકોને GIET ખાતે રૂબરૂ બોલાવી નિયામકશ્રી,GIET દ્વારા સન્માન કરવામાં આવશે.
👉 આ બાળકો ઉપર ગુજરાતના એકલવ્ય શ્રેણી અંતર્ગત પ્રથમ documentary એ જ દિવસે GIET ખાતે studio માં બનાવવામાં આવશે.અને સમગ્ર રાજ્યની શાળાઓમાં મોકલવામાં આવશે.
👇માર્ગદર્શન માટે ચિત્રકલા ને લગતા પ્રસારિત થયેલા તમામ વિડિયો ની link નીચે આપેલ છે તે પણ જોઈ શકશો.
   તો મિત્રો, આપના બાળકો આ અમૂલ્ય તકને ઝડપી લે એ માટે આજે જ પ્રયત્ન શરૂ કરો.
    વધુમાં વધુ બાળકો ચિત્રકલા મહોત્સવમાં ભાગ લે એમ GIET ની અપેક્ષા છે.


ભાતચિત્ર - ૨
ભાત ચિત્ર : રંગપૂરણી
ચિત્ર સંયોજન ૧
ચિત્ર સંયોજન ૨
પ્રકૃતિ ચિત્ર ૧
પ્રકૃતિ ચિત્ર ૨
Attachments area
Preview YouTube video સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા - ભાતચિત્ર ભાગ 1 GIET ચિત્રકલા મહોત્સવPreview YouTube video સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા - ભાતચિત્ર ભાગ 2 GIET ચિત્રકલા મહોત્સવPreview YouTube video સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા - ભાતચિત્ર 3 રંગપૂરણી GIET ચિત્રકલા મહોત્સવPreview YouTube video ચિત્ર સંયોજનPreview YouTube video સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા - ચિત્ર સંયોજન ભાગ 2 GIET ચિત્રકલા મહોત્સવPreview YouTube video સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા - પ્રકૃતિ ચિત્ર 1 GIET ચિત્રકલા મહોત્સવPreview YouTube video સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા - પ્રકૃતિ ચિત્ર 2 GIET ચિત્રકલા મહોત્સવ
Bharat Ponkiya
work with education department, specially interested in children education.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter