💥🌀 *G - SHALA એપ્લિકેશન*
🌐🌀 *શિક્ષકો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ*
(૧) *સૌ - પ્રથમ અહીંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો
. 👇🏼
(૨) *હવે એપ્લિકેશન ઓપન કરી સૌથી નીચે આપેલ બટન (સાઈન અપ) પર ક્લિક કરો*
(૩) *હવે તમારી ભુમિકા ( શિક્ષક ) પસંદ કરો*
(૪) *ત્યારબાદ તમારો શિક્ષક કોડ ( ૮ અંકનો SSA કોડ ) પસંદ કરો.*
(૫) *તમારો મોબાઇલ નંબર નાખો ( જે નંબર એન્ટર કરેલ હશે તે નંબર પર OTP ) આવશે*
(૬) *હવે નીચે બે ખાનામાં તમારે પાસવર્ડ સેટ કરો ( બંને ખાનામાં સેમ પાસવર્ડ લખો )*
(૭) *હવે સૌથી નીચે આપેલ સાઈન અપ પર ક્લિક કરશો એટલે તમે એન્ટર કરેલ મો. નંબર પર ૪ અંકનો OTP આવશે જે એન્ટર કરો.*
(૮) *હવે તમને અભિનંદન લખેલ એક ડિસ્પ્લે મેનુ આવશે જેનો મતલબ તમે રજીસ્ટ્રેશન સંપૂર્ણ કરેલ છે.*
(૯) *હવે ફરીથી મોબાઇલ નંબર અને પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારી એપ્લિકેશન શરુ થઈ જશે.*
(૧૦) *શિક્ષકો માટે સરસ એપ્લિકેશન છે. G-Shala ડાઉનલોડ અને લોગીન કરવાની લિંક. ⤵️*
*🧑🏻🏫 તમામ શિક્ષકો ડાઉનલોડ કરે અને આનો ઉપયોગ કરે એ જરુરી છે. 👍🏽*
Post a Comment
Post a Comment