🪀 *વોટસઅપ આધારીત પરીક્ષા*
*જિલ્લા પ્રમાણે નવા નંબર*
આપના જિલ્લાના વોટસઅપ નંબર જાણી તેમાં ટેસ્ટ આપવી.જાણો આપના જિલ્લા નો નંબર⤵️⤵️⤵️
*📲જીલ્લા પ્રમાણે પરીક્ષા ના નંબર ની ડાઈરેક્ટ લીંક*
✤ભરૂચ,છોટાઉદેપુર,નર્મદા,નવસારી,સુરત,સુરતકોર્પો,તાપી,ડાંગ,વડોદરા,વડોદરા કોર્પો,વલસાડ ના વિધાર્થીઓ નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
✤બનાસકાંઠા,કચ્છ,મહેસાણા ,પાટણ,અરવલ્લી ,
સાબરકાંઠા ના વિધાર્થીઓ નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
✤ અમરેલી, ભાવનગર,બોટાદ,દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢ,જામનગર, મોરબી,પોરબંદર,રાજકોટ,સુરેન્દ્રનગરના વિધાર્થીઓ નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
✤અમદાવાદ,AMC,આણંદ,દાહોદ,
ગાંધીનગર,ખેડા,મહીસાગર,પંચમહાલના વિધાર્થીઓ નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
*👨🏻🏫ગયા વખતે અનુભવાયેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલ છે.*
એ સાથે વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (5/2/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે આ અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે. *આવતીકાલે શનિવારે(૩૦ જાન્યુઆરી) એ જ આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.*
તો આ સંપૂર્ણ વિગતો વાલી, શાળા અને બાળક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.
Post a Comment
Post a Comment