CPF is a new pension scheme for a state government employee for the Center Provident Fund. The contribution in this new pension scheme is as much as the contribution of the state against the employee.
If Halo 2019's cut was not shown on the Cpf online website, the reason for not showing it was that the two months' salary was paid at the same time and the next November 2020 contract due to this salary is the same dried-up contribution this month. Will be considered and which every employee will have to take note of
ઘણા મિત્રોના ફોન આવ્યા છે-
👇👇👇👇👇
*ઓક્ટોબર 2019ના મહિનાની સીપીએફની રકમ જમા થયેલ નથી.*
✔️ જે ઉપરની ઈમેજમાં જોઈ શકાય છે.
આ શંકાનું સમાધાન નીચે મુજબ છે:-
✔️ સૌપ્રથમ એક વાત સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે કે, *IFMSમાં કોઈ એક મહિનામાં એક જ કપાત શેડ્યુલ ઓનલાઈન કરી શકાય છે.*
➡️ ઉપરની ઈમેજ મુજબ એપ્રિલ -2019 થી સપ્ટેમ્બર -2019 સુધી જે તે મહિનામાં પગાર બિલેથી કાપેલ સી.પી.એફ.ની કપાતની રકમ, *જે તે મહિનાના નામે જ* થઈ ગયેલ છે.
➡️ ગયા ઓક્ટોબર મહિનામાં બે મહિનાના પગાર એક સાથે થયા હતા.
*ઓક્ટોબર -2019* ના પગાર બિલેથી કાપેલ સીપીએફ કપાતની રકમ
*નવેમ્બર -2019ના* નામે થયેલ છે.
➡️ અગાઉ કહ્યું એમ, *નવેમ્બર -2019ના* પગાર બિલેથી કાપેલી રકમ ફરી વખત નવેમ્બરના નામે થઈ શકે નહીં. એટલે ફરજિયાત *ડિસેમ્બર -2019ના* નામે કરવી પડે.
➡️ ટૂંકમાં, ઓક્ટોબર-2019 થી જે તે મહિનાની કપાત કરેલી રકમ, *તેના પછીના મહિનાના નામે થાય છે.*
➡️ આ અનુસાર છેલ્લે *ઓક્ટોબર -20ની* કપાતની રકમ હજુ IFMSમાં ઓનલાઈન કરેલ નથી. જે તમે ઈમેજમાં જોઈ શકો છો.
➡️ *ઓક્ટોબર -20ની* કપાતની રકમ હવે પછી *નવેમ્બર -2020ના* નામે થશે.
➡️ સૌ સી.પી.એફ. શિક્ષક મિત્રો- પોતાની *NSDLમાં જમા થયેલ રકમ* અને *પગાર બિલેથી કપાત થયેલી રકમ* ઉપરની ઈમેજ મુજબ મેળવણું કરીને ચેક કરી લેશો.
Post a Comment
Post a Comment